Share Your Friends

કાચાપોચા હૃદયના લોકો આ પુલ પર ન જાયઃ મેક્સિકોમાં મેટ્રો ટ્રેન પુલ સાથે રોડ પર ખાબકી, 23નાં મોત; વિશ્વની સૌથી ‘જાડીપાડી’ કેરી

Lava

ગ્વોટમાલાના દક્ષિણમાં પકાયા જ્વાળામુખીમાંથી ગત એક મહિનાથી સતત લાવા નીકળી રહ્યો છે. આશરે 23 હજાર વર્ષ જૂનો આ જ્વાળામુખી માર્ચના છેલ્લા અઠવાડિયામાં ફાટ્યો હતો. હવે તેનો લાવા રહેણાક વિસ્તારો સુધી પહોંચતા સ્થિતિ બગડી રહી છે. પકાયાની આજુબાજુ 21 સમુદાયના લોકો રહે છે. સૌથી વધુ સંકટ તેમના વિસ્થાપનમાં આવી રહ્યું છે. આ વિસ્તાર એક ટુરિસ્ટ ડેસ્ટિનેશન પણ છે.

દુનિયાનો સૌથી લાંબો ઝૂલતો પુલ

World longest pool
Bridges

મેક્સિકોમાં મેટ્રો ટ્રેન પુલ સાથે રોડ પર ખાબકી
મેક્સિકો સિટીમાં ઓલિવોસ સ્ટેશન પાસેના મેટ્રો ટ્રેનનો પુલ તૂટી પડ્યો હતો. આ પુલ તૂટી પડવાની સાથે મેટ્રો ટ્રેન પણ નીચે રહેલા રોડ પર ખાબકી હતી. આ દુર્ઘટનાના પરિણામે નીચે રોડ પરથી પસાર થઈ રહેલી અનેક કાર કચડાઈ ગઈ હતી. જેમાં 23 લોકોનાં મોત થયા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

પ્રતિબંધો હટતા મ્યુઝિયમમાં લટાર
સમગ્ર યુરોપમાં અનેક સ્થળે કોરોનાનો કહેર ઘટતા હવે પ્રતિબંધો દૂર થયા છે અથવા તો થઈ રહ્યા છે. વેટિકન સિટીમાં પણ પ્રતિબંધો હવે દૂર થયા છે. જેના પછી અહીંનાં વેટિકન મ્યુઝિયમ્સની મુલાકાતે આવતા લોકોની અવરજવર વધી છે.

Khabki on the road with the metro train bridge in Mexico
The bridge of the metro train near Olivos station in Mexico City collapsed. With the collapse of the bridge, the metro train also skidded on the road below. The accident resulted in the crushing of several cars passing by on the road below. Twenty-three people were killed and more than 50 were injured.

A stroll through the museum lifting the ban
Sanctions have been lifted or are being lifted in many parts of Europe. Sanctions have also been lifted in Vatican City. After which the number of people visiting the Vatican Museums has increased.

વિશ્વની સૌથી ‘જાડીપાડી’ કેરી

Big mango

આ છે દુનિયાનું સૌથી મોટું લવન્ડર ફાર્મ.
ઓસ્ટ્રેલિયાના દક્ષિણ રાજ્ય તસ્માનિયાસ્થિત આ બ્રાઈડસ્ટો લવન્ડર ફાર્મ ભારતીય પર્યટકોની રાહ જોઈ રહ્યું છે. ખરેખર 45 હજાર હેક્ટરમાં ફેલાયેલા આ ફાર્મમાં લવન્ડરના 6 લાખ 66 હજાર છોડવા છે. આ ફૂલોની લાઈનની લંબાઈ મપાય તો તે 200 કિ.મી.માં ફેલાયેલી છે. આ ફાર્મમાં ઊગતા લવન્ડરનો ફ્રેન્ચ વેરાયટીના પરફ્યૂમ અને ખાદ્ય પદાર્થોમાં ઉપયોગ થાય છે. ફાર્મના માલિક રોબર્ટ રેવન કહે છે કે સૌથી ઉત્સાહજનક રિસ્પોન્સ ભારતીય પર્યટકો તરફથી જ મળ્યો છે. તમિલ ફિલ્મ બૉઈઝના ગીત અલે અલેનું શૂટિંગ આ ફાર્મમાં થયું હતું. તેના પછી ભારતીય પર્યટકો તેની તરફ વધુ આકર્ષાયા હતા. કોરોનાની અસર આ ફાર્મ પર પણ થઈ છે. આ ફાર્મ લંડનના પરફ્યૂમના વેપારી સી.કે.ડેનીએ 1921 માં વસાવ્યું હતું.

Share Your Friends