Gujarat Sarkari વિધવા સહાય યોજના

Complete information on who gets the Widow Assistance Scheme benefit and how. Vidhva Sahay Sarkari Yojana Gujarat Sarkariactivity.com
Important Link
Mahila Bal Department Vidhava Sahay Form
Form For Vidhva Sahay Yojana Download
લાભ કોને મળે
ઉમર ૧૮ વર્ષની ઉપરની વયની વિધવા મહિલાને . કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ .૧,૨૦,૦૦૦ ગ્રામ્ય વિસ્તાર માટે અને રૂ .૧,૫૦,૦૦૦ શહેરી વિસ્તાર માટે કેટલો લાભ મળે વિધવા મહિલાને મહિને રૂ . ૧૦૦૦ /
લાભ ક્યાંથી મળે •
મામલતદાર કચેરીએ અરજી કરવી , લાભ સમાજ સુરક્ષા કચેરી તરફથી મળે .
કયા કયા પુરાવા જોઈએ :
- રેશન કાર્ડની પ્રમાણિત નકલ
- પતિના મરણનો દાખલો ( પંચાયતમાંથી )
- પંચાયતમાં પતિના મરણની નોંધણી કરાવેલ ન હોય તો સ્ટેમ્પ વેન્ડર પાસેથી રૂ . ૨૦ / -નો સ્ટેમ્પ ખરીદી તેના ઉપર સોંગદનામું કરાવી મામલતદાર કચેરીમાં રૂબરૂ જઈ જમા કરાવવું . સોંગદનામું કરતી વખતે સાક્ષીને સાથે લઈ જવું .
- વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર ( તલાટી કમ મંત્રી )
- બાળકોના જન્મ દાખલા ( શાળા અથવા પીએચસી / સીએચસીમાંથી બે પાસપોર્ટ સાઈઝના ફોટા
- આધાર કાર્ડની નકલ
- આવકનો દાખલો ( તલાટી કમ મંત્રી )
- ઉમરનો દાખલો ( કોઈ પણ એક દાખલાની પ્રમાણિત નકલ ) . શાળા છોડયાનું પ્રમાણપત્ર , જન્મનો દાખલો ( તલાટી / નગર પંચાયત રેકર્ડ ઉપરનો ) , ફક્ત સિવિલ હૉસ્પિટલ અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા નગરપાલિકા સંચાલિત દવાખાના સુપ્રિટેન્ડેન્ટનો ઉંમરનો દાખલો – નિઃશુલ્ક મળશે .
- ૨૧ વર્ષનો પુત્ર ના હોય તેનું પ્રમાણપત્ર ( તલાટી કમ મંત્રી ) • પુર્નલગ્ન કર્યા નથી તે અંગેની સ્વ – પ્રમાણિત અરજી આપવાની રહેશે . ( તલાટી કમ મંત્રી )
- ૧૦ વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતાં હોય તેના પ્રમાણપત્રની નકલ ( તલાટી કમ મંત્રી ) પેઢીનામું ( તલાટી કમ મંત્રી ) . આ માહિતી સોંગદનામામાં પણ ઉમેરવી પડશે .
- લાભ મેળવનાર લાભાર્થીએ ( ઉમર ૧૮ થી ૪૦ વર્ષ ) કૌશલ્યવર્ધક તાલીમ બે વર્ષની અંદર મેળવી લેવી અને તેનું પ્રમાણપત્ર મામલતદાર કચેરીએ જમા કરાવવાનું રહેશે .
- પેન્શન મંજૂર થયા પછી બેંકમાં ખાતું ખોલાવી , પાસબુક ( ચોપડી ) ની નકલ અરજી સાથે મામલતદાર કચેરીએ લેખિતમાં આપવી .
નોંધ : ૨૧ વર્ષથી મોટો પુત્ર હોય , પરંતુ વિકલાંગ હોય તો તેવા કિસ્સામાં વિકલાંગતાનું પ્રમાણપત્ર આપી વિધવા સહાય મેળવી શકાય છે .
👉 કોઈ પણ જાણકારી માટે એમને કૉમેન્ટ કરી શકો છો. અને આવી બીજી યોજના ની જાણકારી માટે આ લિંક પર ક્લિક કરો
What evidence is required:
• Certified copy of ration card Husband’s death certificate (from Panchayat) If the death of the husband is not registered in the panchayat, Rs. Purchase a stamp of Rs.50 / – and submit it in person at the Mamlatdar’s office. Accompanying the witness during the testimony.
• Certificate of being a widow (Talati cum Minister) Birth certificates of children (two passport size photos from school or PHC / CHC)
Copy of Aadhaar card
• Income Sample (Talati cum Minister)
Age pattern (certified copy of any one pattern). School Leaving Certificate, Birth Certificate (above Talati / Nagar Panchayat Record), Age Certificate of Civil Hospital or Community Health Center and Superintendent of Municipal Hospital – will be provided free of cost.
• Certificate of not having a son of 21 years (Talati cum Minister) Self certified application regarding non-remarriage. (Talati cum Minister)
• Copy of certificate of person residing in Gujarat for more than 10 years (Talati cum Minister) Genealogy (Talati cum Minister). This information must also be added to the Songadnama.
• Beneficiary beneficiary (age 18 to 30 years) should get skill enhancement training within two years and submit his / her certificate to Mamlatdar office.
• After the pension is sanctioned, open a bank account, give a copy of the passbook (book) along with the application to the Mamlatdar’s office in writing.