કોરોનાથી ફેફસાં ડેમેજ થતાં સ્ટિરોઇડને બદલે રેડિએશન થેરપી ટ્રાયલ સફળ
કોરોનાથી ફેફસાં ડેમેજ થતાં સ્ટિરોઇડને બદલે રેડિએશન થેરપી: એઇમ્સમાં ટ્રાયલ સફળ, ગુજરાતમાં મંજૂરી મગાશે લો ડોઝ રેડિએશન ટ્રીટમેન્ટમાં માત્ર 40 જ સેકન્ડનો ડોઝ ફક્ત એક વખત લેવાથી 7 દિવસમાં ફેફસાંમાં 80 ટકા સુધારો આવ્યો ઓક્સિજનની જરૂરિયાત સાવ ઘટાડવા માટે એલડીઆરટી એટલે કે લો- ડોઝ રેડિએશન થેરપી શરૂ થઈ રહી છે કોરોનાની સામે લડવા અત્યાર સુધીમાં …
કોરોનાથી ફેફસાં ડેમેજ થતાં સ્ટિરોઇડને બદલે રેડિએશન થેરપી ટ્રાયલ સફળ Read More »