ઈમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઉપાય
કોરોનામાં ઈમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપાય અજમાવો સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઝડપથી લોકોને સંક્રમિત કરી રહી છે. કોરોનાની બીજી લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. ત્યારે આયુષ મંત્રાલય તરફથી સેલ્ફ કેર ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. આયુષ મંત્રાલય દ્વારા …
ઈમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઉપાય Read More »