કોરોના વેક્સિન મુકાવવા આ જગ્યાએ મળે છે અવનવી ઓફર
કોરોના વેક્સિન મુકાવવામાં ડરતા હતા લોકો ; હવે સરકારે એવી ઓફર આપી કે લાઇનો લાગી ચીનમાં સરકાર લોકોને વેક્સિનેશન તરફ આકર્ષિત કરવા માટે વિવિધ પ્રકારની ઓફર આપી રહી લોકોને સ્ટોર કૂપન અને કરિયાણાના સામાન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ છે. એક તરફ જ્યારે આ મહામારીએ આખા વિશ્વમાં કોહરામ …
કોરોના વેક્સિન મુકાવવા આ જગ્યાએ મળે છે અવનવી ઓફર Read More »