આમ આદમી વીમા યોજના Sarkari Yojana/ Scheme Gujarat

Gujarat Sarkari Yojana in Aam Aadami Vima Yojana. Modi Sarkari Scheme Gujarat Latest Bharti News, Samachar, Jobs Update daily Sarkariactivity.com. Vidhva Sahay, Vrudh Pension, Sarkari Yojana in Gujarati Language Very easy reading. How to apply ?, Which Benefit all details available below this post.
લાભ કોને મળે
- બી.પી.એલ. લાભાર્થી જેમની ઉંમર ૧૮-૫૯ વર્ષની હોય, ૦-૧૬ના ગુણાંક ધરાવતા જમીન વિહોણા કુટુંબના વડાનું મુખ્ય કમાનાર વ્યક્તિ ) કુદરતી કે આકસ્મિક મૃત્યુના કિસ્સામાં સહાય
- કુદરતી મૃત્યુ થવાથી અથવા અકસ્માતથી વ્યક્તિની અસમર્થતા કે મૃત્યુ
- કાયમી સંપૂર્ણ વિકલાંગતા
- અ, એક આંખ અથવા એક પગ અથવા બે હાથ અથવા
- બ, એક આંખ અને એક હાથ અથવા એક પગ, અકસ્માતમાં
- એક આંખ અથવા એક પગ અથવા એક હાથ , અકસ્માતમાં
- અકસ્માતથી થયેલ મૃત્યનાં ૬ મહિનાની અંદર અરજી થયેલી હોવી જોઈએ. આ યોજનાનો લાભ લીધેલ લાભાર્થી સંકટ મોચન યોજનાનો લાભ લેવાને પાત્ર છે .
કેટલો લાભ મળે
- કુદરતી મૃત્યુ સમયે કુટુંબને રૂ.૩૦,૦૦૦ અને આકસ્મિક મૃત્યુ સમયે અને કાયમી વિકલાંગતા માટે રૂ.૭૫,૦૦૦ ની સહાય . એક હાથ અને એક અંગ ગુમાવનારને રૂ.૩૭,૫૦૦ મળશે . બે બાળકો દીઠ ધો.૯ થી ૧૨ માં ભણતાં હોય તેવાં બે બાળકોને દર મહિને રૂ.૧૦૦ ની શિષ્યવૃત્તિ મળશે. જે દર ૬ મહિને આપવામાં આવશે .
લાભ ક્યાંથી મળી શકે
ગ્રામ પંચાયત સ્તરે, તલાટી – કમ – મંત્રી, તાલુકા સ્તરે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવો .
કયા કયા પુરાવા જોઈએ
* બી.પી.એલ નો દાખલો
• રેશન કાર્ડની નકલ
• ચૂંટણી કાર્ડની નકલ
• આધાર કાર્ડ
• ઉમરનો દાખલો
• બેન્ક પાસબુક
👉 વધારે કોઈ પણ જાણકારી માટે અમને કમેન્ટ કરી શકો છો.
Latest Yojana/ Jobs