RT-PCR ટેસ્ટમાં પકડાતો નથી કોરોનાનો આ નવો મ્યૂટન્ટ, ડોકટરનો દાવો- દર્દીઓમાં લક્ષણો પણ નવાં

વિશેષજ્ઞોનું માનવું છે કે દિલ્હી, બંગાળ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં લોકો આ વેરિયેન્ટનો જ શિકાર થઈ રહ્યા છે. કોરોનાના ત્રણ અલગ અલગ સ્ટ્રેનથી નવો વેરિયેન્ટ બન્યો છે.
જે ઝડપથી દેશમાં કોરોનાવાયરસથી સંક્રમણના કેસ વધી રહ્યા છે એ જ ઝડપથી વાયરસ પણ પોતાને બદલાવી રહ્યો છે. વાયરસના ડબલ અને ટ્રિપલ મ્યૂટન્ટ RT-PCR તપાસમાં પણ પકડાતા નથી. દિલ્હીના હેલ્વેટિયા મેડિકલ સેન્ટરના ડૉ. સૌર્યદીપ્ત ચંદ્રાએ જણાવ્યું હતું કે કોરોના બીજા અને ત્રીજા મ્યૂટન્ટની સંરચનામાં એટલા બદલાવ આવી ગયા છે કે RT-PCR ટેસ્ટ નવા વાયરસને ઓળખવામાં સક્ષમ નથી.
નવા વાયરસથી સંક્રમિત દર્દીની અંદર લક્ષણો પણ બદલાઈ ગયાં છે. હવે કોરોના દર્દીમાં ત્વચામાં નિશાન પડવા, આંખોમાં સંક્રમણ થવું, ભ્રમની સ્થિતિ ઊભી થવી, વિટાકવાની-સમજવાની શક્તિ ઓછી થવી, સાથે લાંબા સમય સુધી સ્વાદ અને સૂંઘવાની શક્તિ ઘટ જવી, ઝાડા, પેટ દર્દ, ગળામાં કફ, શરીરમાં દુખાવો અને તાવ જેવાં લક્ષણ તો જોવા મળે જ છે.
મહારાષ્ટ્ર-દિલ્હીમાં ટ્રિપલ મ્યૂટન્ટ વેરિયેન્ટથી પરેશાની
વિશેષજ્ઞોનું માનવું છે કે દિલ્હી, બંગાળ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં લોકો આ વેરિયેન્ટનો જ શિકાર થઈ રહ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, દેશમાં હવે કોરોનાનો ટ્રિપલ મ્યૂટન્ટ વેરિયેન્ટ ફેલાઈ રહ્યો છે. કોરોનાના ત્રણ અલગ અલગ સ્ટ્રેનથી નવો વેરિયેન્ટ બન્યો છે.
Covexin up to 78% effective in third phase clinical trials
Bharat Boycott, a Hyderabad-based company that manufactures the corona vaccine, and the Indian Council of Medical Research (ICMR) have released the interim clinical trial report of the third phase of the covacin. The report found that covexin made in India was clinically effective in 78% and in patients with severe coronary heart disease up to 100%. The company did research on 87 features of the Corona in its second analysis.
The latter was analyzed on 127 symptoms for the third phase of the company after an increasing transition, with an efficacy of covacin up to 78%. The company will release a final report on the vaccine in June. The third phase of the study involved 25,800 people between the ages of 18-98, with 10% over the age of 60.
The results of the trial were very good
The results of the trial of indigenous covacin have been very good. According to the final results of Phase-3 clinical trials, this vaccine has proven to be 81% effective. The government gave emergency approval to the vaccine in the first week of January. The government’s decision was aimed at experts, as they were against emergency approval without seeing the results of Phase-3.
કોવેક્સિન છે સૌથી અસરકારક
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ કોવેક્સિનને કોરોનાના ડબલ મ્યૂટન્ટ પર પણ અસરકારક ગણાવી છે. પોતાના અભ્યાસના આધારે ICMRએ કહ્યું હતું કે બ્રાઝિલ વેરિયેન્ટ, UK વેરિયેન્ટ અને દક્ષિણી આફ્રિકા વેરિયેન્ટ પર પણ વેક્સિન અસરકારક છે અને એની વિરુદ્ધ પણ આ પ્રોટેક્શન આપે છે.
થર્ડ ફેઝની ક્લિનિકલ ટ્રાયલમાં કોવેક્સિન 78% સુધી અસરકારક
કોરોના વેક્સિન બનાવનારી હૈદરાબાદની કંપની ભારત બાયોકેટ અને ભારતીય ચિકિત્સા અનસુંધાન પરિષદ (ICMR)એ કોવેક્સિનના ત્રીજા ફેેઝના ઇન્ટરિમ ક્લિનિકલ ટ્રાયલ રિપોર્ટ જાહેર કર્યા છે. રિપોર્ટમાં ભારતમાં નિર્મિત કોવેક્સિનને ક્લિનિકલી 78% અને કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત દર્દીઓ પર 100% સુધી અસરકારક ગણાવી છે. કંપનીએ પોતાનાં બીજાં વિશ્લેષણાં કોરોનાનાં 87 લક્ષણો પર રિસર્ચ કર્યું હતું.
બાદમાં વધતા સંક્રમણ પછી કંપનીના ત્રીજા ફેઝ માટે 127 લક્ષણો પર વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાં કોવેક્સિનની એફિકેસી 78% સુધી જોવા મળી. કંપની વેક્સિનનો અંતિમ રિપોર્ટ જૂનમાં જાહેર કરશે. ત્રીજા ફેઝના સ્ટડીમાં 18-98 વર્ષની વચ્ચે 25,800 લોકોને સામેલ કરવામાં આવ્યા, જેમાં 10% 60 વર્ષથી વધુની ઉંંમરના લોકો સામેલ થયા.
ટ્રાયલનાં પરિણામ ઘણાં જ સારાં આવ્યાં હતાં
સ્વદેશી કોવેક્સિનના ટ્રાયલનાં પરિણામ ઘણાં જ સારા આવ્યાં છે. ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સનાં અંતિમ પરિણામ મુજબ, આ વેક્સિન 81% સુધી અસરકારક સાબિત થઈ છે. સરકારે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વેક્સિનને ઈમર્જન્સી અપ્રૂવલ આપ્યું હતું. સરકારનો આ નિર્ણય વિશેષજ્ઞોના નિશાને હતા, કેમ કે તેઓ ફેઝ-3નાં પરિણામ જોયા વગર જ ઈમર્જન્સી અપ્રવૂલની વિરુદ્ધમાં હતા.
હૈદરાબાદની કંપની ભારત બાયોટેકના ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ય (ICMR)ની સાથે મળીને આ વેક્સિન ડેવલપ કરી છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓએ હાલમાં જ કોવેક્સિનના ડોઝ લીધા છે.
Latest Samachar / Jobs
- वीडियो देखने के लिए यह क्लिक करें
- Hollywood actresses as my training data only goes up
- 7 Most Crypto-Accommodating Nations for Crypto Financial Investor
- Ashram Shala Recruitment 2022 Dahod Shikshan Sahayak
- PM Awas Yojana Beneficiary List 2022 How to Check
Education Wise Govt Jobs Vacancies 2021
Education | Salary | Apply Link |
---|---|---|
10th Pass Govt Jobs | Rs. 5,200 – 63,200 | Apply Now |
12th Pass Govt Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
Any Graduate Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
Central Govt Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
ITI Jobs | Rs. 5,200 – 29,200 | Apply Now |
Diploma Jobs | Rs. 5,200 – 35,000 | Apply Now |
B.Tech/BE Jobs | Rs. 15,000 – 1,00,000 | Apply Now |
Top Category Govt Jobs | Click Here More Details |
---|---|
Bank Jobs | Bank Jobs 2020 |
Police Jobs | Police Recruitment |
Railway Jobs | Railway Recruitment |
Navy Jobs | Navy Recruitment |
Forest Department Jobs | Forest Jobs |
Engineering Jobs | Govt Jobs For Engineers |
PSC Jobs | PSC Recruitment |