How To PM Kisan Yojana eKYC 2022 Online / Offline Process Step By Step

Share Your Friends
PM e-Kyc addhar update process

Kisan Yojana eKYC Process। PM Kisan Next 10th Installment । PM Kisan eKYC Update । kisan.gov.in status

pm કિશાન સમાન નિધિ યોજના online apply kisan

આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી પ્રધાનમંત્રી માનધાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, ઈ શ્રમ કાર્ડ વગેરે યોજનાઓ છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના વિશે આપ જાણતા હશો. આ યોજના હેઠળ ખેડૂતોને રૂ. 2000 ના ત્રણ હપ્તામાં કુલ વાર્ષિક 6000 ની સહાય મળે છે. PM Kisan Yojana નો લાભ ચાલુ રાખવા માટે હવે તમારે eKYC કરવું પડશે. આ ઓપ્શન હવે PM Kisan ની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

PM Kisan eKYC નહીં કરેલ હોય તો 2000 રૂપિયાનો હપ્તો મળશે નહીં.

ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઇન eKYC કરવું પડશે. જો ભારત સરકારની ઑફિશિયલ વેબસાઈટ પરથી eKYC નહીં કરેલ હોય તો  2000/- હપ્તા બંધ થઈ જશે. જો આપને આ યોજનાનો લાભ મળતો હોય અને સહાયના હપ્તા ચાલુ રાખવા માંગતા હોય તો સત્વરે આપના ડોક્યુમેન્ટના આધારે eKYC કરી લેવું.

Kisan Samman Nidhi Yojana Highlight

યોજનાનું નામપીએમ કિસાન સન્માન નિધિ યોજના
ભાષાગુજરાતી અને English
બજેટ2019-2020
ઉદ્દેશખેડૂતોની આવક વધારવા માટે
લાભાર્થીદેશના નાના અને સીમાંત ખેડૂત ભાઈઓ
સહાયની રકમ6000 વાર્ષિક
અધિકૃત વેબસાઈટClick Here 

આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તો આ રીતે eKYC કરો.

તમે જ્યારે પોતાનું આધારકાર્ડ બનાવેલ હોય ત્યારે જો મોબાઇલ નંબર add કરાવેલ હોય તો સરળતાથી વેરિફિકેશન કરાવી શકો છો. આ વેરિફિકેશન તમે ઘરે બેઠા પણ કરી શકો છો. આ વેરિફિકેશન PM Kisan Sanmaan Nidhi ના official portal પરથી વિનામૂલ્યે કરી શકો છો. તમારી જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કેવી રીતે eKYC કરી શકાય તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

    ● સૌથી પહેલાં ભારત સરકારના pm kisan પોર્ટલ પર જાઓ

Ekyc પીએમ કિસાન યોજના addhar update

આ પોર્ટલ પર Home Page પર farmer corner પર જાઓ.

    ● આ Farmer Corner માં eKYC પર ક્લિક કરો.

Update addhar card pm kishan

હવે નવું પેજ ખુલશે તેમાં આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.

    ● આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરો.

Addhar update pm kishan yojana Sarkariactivity.com

તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP તે બૉક્સમાં નાખવાનું રહેશે.

    ● Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.

    * આધારકાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.

    * છેલ્લે તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.

આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય ત્યારે આ રીતે કરો eKYC

આધારકાર્ડ યોજના અમલમાં આવી ત્યારે મોબાઈલ નંબર ફરજિયાત રીતે દાખલ નહોતા કરતા. પરંતુ હવે નવું આધારકાર્ડ કઢાવવા જાઓ ત્યારે ફરજિયાત મોબાઈલ નંબર માંગવામાં આવે છે. જો તમે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવેલ નથી અને તમારે પીએમ કિસાન સન્માન નિધિ માટે eKYC કરાવવું પણ શક્ય છે.

જો તમારા આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય અને eKYC કરાવવું છે, તો તમારે નજીકના Comman Service Centre (CSC) પરથી કરાવી શકો છો. CSC Center પર રૂબરૂ જઈને તમે કિસાન સન્માન નિધી યોજના માટે eKYC કરાવી શકો છો.

FAQ’S of PM Kisan- eKYC

  • (પ્રશ્ન-1) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનામાં ekyc કઈ વેબસાઈટ પરથી કરી શકાશે?
    • જવાબ:- ખેડૂતોઓએ PM Kisan માટે eKYC  ભારત સરકારની આ https://pmkisan.gov.in/ વેબસાઈટ પરથી કરી શકશે.
  • (પ્રશ્ન-2) ખેડૂતો આ યોજના માટે કેવી રીતે e-KYC કરી શકશે.

જવાબ:- આ યોજના માટે ખેડૂતો ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે e-KYC કરી શકશે.

  • (પ્રશ્ન-3) PM Kisan Yojana માટે e-KYC માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.?
    • જવાબ:- હા, ખેડૂતોઓએ આ KYC કરવા માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.
  • (પ્રશ્ન-4) પીએમ કિસાન સન્માન નિધી યોજનામાં આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો કેવી રીતે e-KYC કરી શકાય?
    • જવાબ:- જો ખેડૂતને પોતાના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો CSC CENTER સાથે રૂબરૂ જઈને e-KYC કરાવી શકે છે.

Important links of PM Kisan Yojana

PM Kisan Official WebsiteClick Here
New Farmer RegistrationClick Here
Direct eKYC LinkClick Here
Edit Aadhaar Failure RecordsClick Here
Beneficiary ListClick Here
Download
PMKISAN Mobile App
Download Now
Download KCC FormDownload Now
Home PageClick Here
Share Your Friends