Share Your Friends

PM CARES FUND ના નાણાં કયા ખર્ચ થઈ રહ્યા છે

Pm find information
photo credit : Divya Bhaskar

શા માટે બન્યું હતું PM કેર્સ ફંડ?

28 માર્ચ, 2020ના રોજ ભારત સરકારે કોવિડ-19નો સામનો કરવા માટે PM કેર્સ ફંડની રચના કરી હતી. તેમાં સામાન્ય નાગરિકો તેમની ઈચ્છા પ્રમાણે દાન આપી શકે છે. તેમાં ચાર સભ્યો છે- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ. આ ફંડનો ખર્ચ કરવાની જવાબદારી તેમની ઉપર રહે છે.

કેટલા નાણાં આવ્યા?

PM કેર્સ ફંડમાં હજુ પણ ડેનેટ કરી શકાય છે. તેને લીધે સરકારે કોઈ આંકડાકીય માહિતી જાહેર કરી નથી. આ ફંડ માહિતી મેળવવાના અધિકાર હેઠળ એટલે કે RTI હેઠળ આવતું નથી. જોકે 28 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી ટ્વિટ કરવામાં આવ્યા બાદ ડોનેટ કરનારાઓએ આ અંગે જાહેરાત કરવાની શરૂઆત કરી હતી. 4 જૂન સુધી જે લોકોએ પોતાનું ડોનેશન જાહેર કર્યું છે તેમના કુલ નાણાં રૂપિયા 9,690 કરોડ થતા હતા. તે અંગેની વિગતો નીચેના ગ્રાફિકમાં આપવામાં આવેલી છે.

PM CARES FUND GRAPHICS
ફોટો ક્રેડિટ : divya bhaskar

Where is the money being spent on PM care?

Cost 1: The PMO on May 13, 2020 reported expenditure of Rs 3100 crore. According to him, out of Rs 2,000 crore, there was talk of buying Rs 50,000 crore made in India ventilators. At that time India had the highest shortage of ventilators. The epidemic had produced only 3,360 ventilators until the previous year.

Cost 2: The second biggest problem of the epidemic was the delivery of migrant workers home. Therefore, one thousand crore rupees were allocated for the assistance of migrant workers.

Cost: 3 The biggest challenge was the vaccine. There was talk of spending Rs 100 crore on vaccine research.

Cost 4: On February 2, 2021, Secretary to the PM CARS Fund, TV Somnath, stated that 80 per cent of the cost of the first phase of corona vaccination could be borne by the PM CARS Fund. It was estimated to cost Rs 2,200 crore. In fact, no budget was allocated for the corona vaccine in the 2020. The cost of vaccinating against corona between January and March, 2021 was covered by the PM Care Fund.

ખર્ચ 5: કોરોનાની બીજી લહેર આવતા સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ ઓક્સિજનની અછતને લઈ છે. હવે PM કેર્સ ફંડથી 12 રાજ્યોમાં મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની 100 હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે અને 50 હજાર મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની આયાત પણ કરવામાં આવશે.

વિગતવાર માહિતી માટે આ લિંક પર ક્લિક કરો

Education Wise Govt Jobs Vacancies 2021

EducationSalaryApply Link
10th Pass Govt JobsRs. 5,200 – 63,200Apply Now
12th Pass Govt JobsRs. 5,200 – 92,300Apply Now
Any Graduate JobsRs. 5,200 – 92,300Apply Now
Central Govt JobsRs. 5,200 – 92,300Apply Now
ITI JobsRs. 5,200 – 29,200Apply Now
Diploma JobsRs. 5,200 – 35,000Apply Now
B.Tech/BE JobsRs. 15,000 – 1,00,000Apply Now
Top Category Govt JobsClick Here More Details
Bank JobsBank Jobs 2020
Police JobsPolice Recruitment
Railway JobsRailway Recruitment
Navy JobsNavy Recruitment
Forest Department JobsForest Jobs
Engineering JobsGovt Jobs For Engineers
PSC JobsPSC Recruitment

Share Your Friends
5 Thing to Know Russia Allow International Trade Don’t Miss 6 Things to know Crypto Currency BINANCE BNB hack Update 2022 Don’t Miss Planet Hollywood Las Vegas Miranda Lambert Few Things Don’t Miss 5 Thing to Know In Fallout New Vegas Game Don’t Miss Some Facts For Sara Lee WWE Wrestler Former Police Officer Attacks Thai Day Care Center Mass Killing