Vrudh Pension Gujarat નિરાધાર વૃદ્ધ પેન્શન Sarkari Yojana

Vrudh Sarkar Pension Yojana Gujarat Sarkari Scheme for Citizen. Sarkari Yojana List and how to apply and which proof required this yojana all details available. Sarkariactivity.com website only for Gujarat people.
વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ ડાઉનલોડ
લાભ કોને મળે
- સ્ત્રી કે પુરુષ . ૬૦ વર્ષ કે તે કરતાં વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ વ્યક્તિને ૨૧ વર્ષનો પુત્ર ન હોય ,
- પુત્ર માનસિક અસ્થિર હોય કે કૅન્સર , ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃદ્ધ પણ અરજી કરી શકશે .
- ઓછામાં ઓછાં ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતાં હોય .
- કુટુંબની વાર્ષિક આવક મર્યાદા – ગ્રામીણ વિસ્તાર માટે રૂ . ૧,૨૦,૦૦૦ / – અને શહેરી વિસ્તાર માટે રૂ . ૧,૫૦,૦૦૦ / કેટલો લાભ મળે .
- રાજય સરકારની વૃદ્ધ પેન્શન સહાય યોજના હેઠળ રૂ . ૫૦૦ / – માસિક સહાય મળે છે .
લાભ ક્યાંથી મળે
- સમાજ સુરક્ષાની કચેરી , મામલતદારશ્રીને અરજી કરવી
કયા કયા પુરાવા જોઈએ
- ૨ પાસપોર્ટ સાઈઝના ફોટા • રેશન કાર્ડની પ્રમાણિત નકલ
- આવકનો દાખલો ( મામલતદાર કચેરી )
- ચૂંટણીકાર્ડની નકલ
- આધાર કાર્ડની નકલ
- ઉમરનો દાખલો ( કોઈ પણ એક દાખલાની પ્રમાણિત નકેલ ) શાળા છોડયાનું પ્રમાણપત્ર , જન્મનો દાખલો ( તલાટી / નગર પંચાયત રેકર્ડ ઉપરનો ) , ફક્ત સિવિલ હૉસ્પિટલ અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તથા નગરપાલિકા સંચાલિત દવાખાના સુપ્રિટેન્ડેન્ટનો ઉંમરનો દાખલો – નિઃશુલ્ક મળશે .
- ર૧ વર્ષનો પુત્ર નથી તે અંગેનું પ્રમાણપત્ર ( તલાટી કમ મંત્રી )
- ગુજરાત રાજ્યના વતની હોવાનો દાખલો ( તલાટી કમ મંત્રી )
- ૧૦ વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતાં હોય તેના પ્રમાણપત્રની નકલ ( તલાટી કમ મંત્રી )
- પેન્શન મંજૂર થયા પછી બેંકમાં ખાતું ખોલાવી પાસબુક ( ચોપડી ) ની નકલ સમાજ સુરક્ષા ખાતામાં અને મામલતદારશ્રીની કચેરીએ લેખિતમાં આપવી .
- દર વર્ષે હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે . આવકનો દાખલો
- ચૂંટણીકાર્ડની નકલ
- બેંક પાસબુકની નકલ
- આધાર કાર્ડ
- દર વર્ષે હયાતીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
વધારે યોજનાની જાણકારી અને આવીજ વધારે માહિતી માટે અમારા સાથે વો્સએપ માં જોડાવા. આલિંક પર ક્લિક કરો.
Latest Job and Yojana