LRD Constable Physical Test Exam Postponed New Date

Share Your Friends

SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત)ના ગ્રાઉન્ડ ઇન્ચાર્જશ્રી વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ ગાંધીનગર ખાતે બંદોબસ્તમાં હોવાથી તારીખ 05, 06, 07, 08, 10, 11, 12 જાન્યુઆરી ના રોજ SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત)ના મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવે છે. આ તારીખોની શારીરીક કસોટી હવે નીચે જણાવેલ તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.

તા.૦૩/૧૨/૨૦૨૧ થી ગુજરાત રાજયના ૧૫ (પંદર) કેન્દ્રો ઉપર લોકરક્ષક સંવર્ગની શારીરીક કસોટીનું આયોજન કરવામાં આવેલ,જે શારીરીક કસોટી પૂર્ણ થતા આ કસોટીમાં લોકરક્ષક સંવર્ગમાં શારીરીક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની વિગત, તેમજ ઉતીર્ણ થયેલ ઉમેદવારોને શારીરીક કસોટીમાં મળેલ ગુણની વિગત જોવા માટે નીચે ક્લિક કરો

LRB Constable PET | PST Result

Official લોકરક્ષક ભરતી ની લેખિત પરીક્ષા ની જરીખ જોવા ક્લિક કરો.

મોકુફ રાખવામાં આવેલ તારીખહાજર રહેવાની નવી તારીખ
તા.૦૫/૦૧/૨૦૨૨તા.૨૫/૦૧/૨૦૨૨
તા.૦૬/૦૧/૨૦૨૨તા.૨૭/૦૧/૨૦૨૨
તા.૦૭/૦૧/૨૦૨૨તા.૨૮/૦૧/૨૦૨૨
તા.૦૮/૦૧/૨૦૨૨તા.૨૯/૦૧/૨૦૨૨
તા.૧૦/૦૧/૨૦૨૨તા.૩૧/૦૧/૨૦૨૨
તા.૧૧/૦૧/૨૦૨૨તા.૦૧/૦૨/૨૦૨૨
તા.૧૨/૦૧/૨૦૨૨તા.૦૨/૦૨/૨૦૨૨

પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢના ગ્રાઉન્ડ ઇન્ચાર્જશ્રી વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ ગાંધીનગર ખાતે બંદોબસ્તમાં હોવાથી તારીખ 06, 07, 08, 10, 11, 12, 13 જાન્યુઆરી નારોજ પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢના મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવે છે. આ તારીખોની શારીરીક કસોટી હવે નીચે જણાવેલ તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.

મોકુફ રાખવામાં આવેલ તારીખહાજર રહેવાની નવી તારીખ
તા.૦૬/૦૧/૨૦૨૨તા.૨૪/૦૧/૨૦૨૨
તા.૦૭/૦૧/૨૦૨૨તા.૨૫/૦૧/૨૦૨૨
તા.૦૮/૦૧/૨૦૨૨તા.૨૭/૦૧/૨૦૨૨
તા.૧૦/૦૧/૨૦૨૨તા.૨૮/૦૧/૨૦૨૨
તા.૧૧/૦૧/૨૦૨૨તા.૨૯/૦૧/૨૦૨૨
તા.૧૨/૦૧/૨૦૨૨તા.૩૧/૦૧/૨૦૨૨
તા.૧૩/૦૧/૨૦૨૨તા.૦૧/૦૨/૨૦૨૨

Postponed Notification & More Details (Official Website): Click Here

Share Your Friends