Gujarat Vanbandhu Kalyan Yojana | વનબંધુ કલ્યાણ યોજના How To Apply

Share Your Friends

Dsag Sahay Gujarat Gov in | Adijati Vikas Vibhag | Vanbandhu Kalyan Yojana Apply Online | Tribal Development Department | Kishan Sahay Yojana

DSAG Sahay Gujarat Vanbandhu Kalyan Yojana performs the functions of the Tribal Development Department. In which development of Scheduled Tribes, working on issues related to caste, prevention of atrocities against them etc. work. In addition, the Integrated Tribal Development Sponsorship (IIDP) oversees area development and the Tribal Sub Plan (TSP). In addition, online forms of Vanbandhu welfare schemes are filled from the portal. Agricultural diversification program is run under Vanbandhu Kalyan Yojana.

વનબંધુ કલ્યાણ યોજના નો લાભ લેવા ક્લિક કરો

વનબંધુ કલ્યાણ યોજનાનો લાભ કોને કોને મળે

> Applicants belonging to Scheduled Castes will be eligible for the benefit.

> Tribal farmers will benefit from this scheme.

> Beneficiaries with 0 to 20 BPL score will get the benefit of this scheme.

> Tribal beneficiaries will get only one kit per family.

> If the applicant gets the kit, Rs. 250 / should be deposited as public contribution.

> To avail the benefits of Agricultural Diversification Scheme under Forest Welfare Scheme, one has to apply online from DSAG Sahay Gujarat.

Announcement has been issued for Agricultural Diversification Scheme 2022-23 under Vanbandhu Kalyan Yojana.  In which the Ismos of the tribe are given the benefit of different schemes.  Which are as follows.

> Tribal farmers will get free access to maize, vegetable seeds and fertilizer.

> Under this scheme 1 bag of 50 kg DAP fertilizer and 1 bag of 50 kg prom fertilizer kit will be available.

> Beneficiaries from Banaskantha, Sabarkantha, Aravalli, Mahisagar, Dahod, Panchmahal and Chhotaudepur districts will get the benefit of maize seeds.

Farmer beneficiaries from Narmada, Bharuch, Tapi, Surat, Navsari, Valsad and Dang districts will get vegetable seeds.

યોજનાનો લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ

આદિજાતિના નાગરિકોને આ યોજનાનો લાભ લેવા માટે Adijati Vikas Vibhag દ્વારા કેટલાક ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. લાભાર્થીઓએ નીચે મુજબના ડોક્યુમેન્ટ પુરા પાડવાથી યોજનાનો લાભ મળશે.

    ● લાભાર્થીનું આધારકાર્ડ

    ● રેશનકાર્ડની નકલ

    ● ખેડૂતની જમીનના 7/12 ની નકલ

    ● ખેડૂતના 8અ ની નકલ

    ● લાભાર્થીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો

    ● BPL સ્કોર કાર્ડ (0 થી 20 નો સ્કોર કાર્ડ ધરાવતા)

    ● અનુસુચિત જન જાતિનું પ્રમાણપત્ર

    ● મોબાઈલ નંબર

Vanbandhu Kalyan Yojana Gujarat  Online Registration Process

પ્રિય વાંચકો, હવે મકાઈ, શાકભાજીના બિયારણ અને ખાતરની કીટ મેળવવા ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આ ઓનલાઈન અરજી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ અમલમાં મૂકાયેલ કૃષિ વૈવિધ્યકરણ યોજનામાં કરવાની રહેશે. Step by Step અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.

    ● સૌપ્રથમ Google માં Dsag Sahay Gujarat ટાઈપ કરવાનું રહેશે.

Image credit:- Government Official Website (Dsag Sahay Gujarat)

    ● જેમાં Google Search ના જે પરિણામ આવે તેમાંથી  https://dsag.gujarat.gov.in/  વેબસાઈટ ખોલવાની રહેશે.

  • તેમાં નીચે દર્શાવેલ પેજ ખુલશે તેમાં નીચે દર્શાવેલ લીંક પર ક્લિક કરવાનું રહેશ.
Dsag.gujarat.gov.in

    ● આ Tribal Development Department ની અધિકૃત વેબસાઈટમાં “લાભાર્થી રજીસ્ટ્રેશન” પર ક્લિક કરવાનું રહેશે.

   ● હવે લાભાર્થી રજીસ્ટ્રેશનનું નવું પેજ ખુલશે જેમાં “યોજનાનું નામ પસંદ કરો” ખાનામાં ક્લિક કરો.

Gujarat Tribal Development Corporation | adijati vikas yojana pdf gujarat | adijati vikas commissioner | vanbandhu kalyan yojana start date
Image credit:- Government Official Website (Dsag Sahay Gujarat)

    ● જેમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના” પસંદ કરીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.

    ● લાભાર્થીનું ઓનલાઈન ફોર્મ ખુલશે. જેમાં વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.

vanbandhu kalyan yojana 2022 | vanbandhu kalyan yojana gujarat pdf download |vanbandhu kalyan yojana official website | Gujarat Tribal Development Corporation
Image credit:- Government Official Website (Dsag Sahay Gujarat)

    ● વ્યક્તિગત માહિતી જેવી કે રેશનકાર્ડ, બીપીએલ કાર્ડ, જમીનની નકલોની વિગતો ભરવાની રહેશે.

    ● ત્યારબાદ વધુમાં લાભાર્થીના આધારકાર્ડ, સરનામું, મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે.

    ● ત્યારબાદ અરજદારે પોતાના માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ upload કરીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.

    ● હવે ઓનલાઈન એપ્લિકેશન નંબર આવશે જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

Dsag Sahay Gujarat Application Status

આદિજાતિના લાભાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ તેની ઓનલાઈન સ્થિતિ જાણી શકે છે. ખેડૂત લાભાર્થીઓ દ્વારા https://dsag.gujarat.gov.in/ વેબસાઈટ પરથી Application Status ચેક કરી શકે છે.

Check Application Status

કૃષિ વૈવિધ્યકરણ યોજના માટે ઓનલાઈનની છેલ્લી તારીખ

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જાહેરાત બહાર પાડેલ છે. લાભાર્થીઓએ Dsag Sahay Gujarat પરથી ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.જે ઓનલાઈન કરવાની છેલ્લી તારીખ 30/04/2022 છે. ત્યારબાદ Online Form ભરી શકાશે નહીં.

Share Your Friends