Gujarat Two Wheeler Scheme 2022 | ઇલેક્ટ્રીક બાઈક યોજના

Short Concise: e-Rickshaw Subsidy Scheme | Two Wheeler Price List 2021-22 | Two Wheelers Authorized Dealers List | e Scooter Scheme Benefits | ઇલેક્ટ્રિક વાહન યોજના ગુજરાત | Gujarat Two Wheeler Scheme Application Form | Two Wheeler or Three Wheeler Subsidy Yojana. Sarkari Yojana Mahiti Gujarati language latest govt jobs, exam call letter, study material, government schemes, other information daily base update. Sarkariactivity.com
સમગ્ર વિશ્વમાં પ્રદુષણ દિન-પ્રતિદિન વધતું જાય છે. પર્યાવરણનું જતન અને ઉછેર કરવો આપણી નૈતિક જવાબદારી છે. પર્યાવરણ સાચવવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશને ધ્યાને લઈને જુદા-જુદા દેશો પ્રદુષણરહિત સાધનોનો આવિષ્કાર કરી રહ્યા છે. જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા અને કાર પણ દોડતી થયેલ છે. જેથી Gujarat Government દ્વારા Electric Scooter તથા e-rickshaw નો વપરાશ વધારી હવા શુદ્ધ રાખે તે માટે આ વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે.
Gujarat Electric E-Vehicle Scheme 2022
Climate Change Department, Government of Gujarat દ્વારા પર્યાવરણ પ્રદૂષણ ઘટાડવા માટે તથા બેટરી સંચાલિત અને ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધારવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજનાનું અમલીકરણ Gujarat Energy Development Agency – GEDA દ્વારા થાય છે.
Electric Vehicle Subsidy Gujarat યોજના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી દ્વારા 17 સપ્ટેમબર ના રોજ બહાર પાડવામાં આવી. આ Subsidy Scheme હેઠળ ધોરણ-9 થી 12 તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલતિ દ્વિ-ચક્રી વાહનની ખરીદી પર 12,000 (બાર હજાર) આપવામાં આવશે. તેમજ નાગરિકો અને સંસ્થા માટે ત્રિ ચક્રી વાહન ખરીદી પર 48,000/- (અડતાળીસ) હજાર સબસીડી આપવામાં આવશે.
Gujarat Two Wheeler Scheme Eligibility
ગુજરાતના નાગરિકોને electric scooter અને e rickshaw ની ખરીદી પર સબસીડીની ચૂકવણી GEDA Gujarat Gov in Bike Yojana હેઠળ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે “ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી“ દ્વારા લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે, જે નીચે મુજબ છે.
- લાભાર્થી ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
- Gujarat two wheeler scheme રાજ્યના ધોરણ-9 અને 12 તથા કોલેજના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થશે.
- Three Wheeler Scheme રાજ્યના વ્યક્તિઓ અને સંસ્થાઓને મળવાપાત્ર જ થશે.
Gujarat Electric Vehicle Scheme Benefits
પર્યાવરણનું રક્ષન અને જતન કરવા માટે e-scooter અને e-rickshaw નો ઉપયોગ વધારવો જરૂરી છે. જેને ધ્યાનમાં રાખીને Battery Operated Two Wheeler Scheme 2021-22 અમલમાં મૂકવામાં આવી છે, જેમાં લાભાર્થીઓને વાહનોની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. આ યોજના શું લાભ મળે તેની વિગતો નીચે મુજબ છે.
- આ યોજના હેઠળ ધોરણ-9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓને electric scooter ની ખરીદી પર 12,000/- સહાય આપવામાં આવશે.
- વ્યક્તિ અને સંસ્થાઓ માટે Three Wheeler અથવા e rickshaw ની ખરીદી પર 48,000/- Subsidy આપવામાં આવશે.
- Gujarat Electric e-Vehicle Scheme યોજના હેઠળ લાભાર્થીઓને સબસીડીની રકમ Direct Benefit Transfer (DBT) દ્વારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
- આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઇલેક્ટ્રીક વાહનો આવજ વગરના આપવામાં આવશે.
- આ યોજના માટે છોકરા અને છોકરીઓ બન્ને લાભ મળવાપાત્ર થશે.
યોજનાનું નામ | Gujarat Electric e-Vehicle Scheme |
ભાષા | ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વાહન યોજના |
રાજ્ય સરકાર | Government of Gujarat |
વિભાગ | Climate Change Department |
લાભાર્થીઓ-1 | ધોરણ-9 થી 12 અથવા કોલેજના વિદ્યાર્થીઓ (Two Electric Scooter ) |
લાભાર્થીઓ-1 | વ્યક્તિ અને સંસ્થાઓ માટે (Three Wheeler e Rickshaw ) |
Gujarat Electric e-Vehicle Scheme 2021 Official Website | Click Here |
Highlight of Gujarat Electric e-Vehicle Scheme 2021
Electric Bike Sahay Yojana Documents
ગુજરાતના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જોઈશે.
- વિદ્યાર્થીનું બોનાફાઈડ સર્ટીફિકેટ અથવા માર્કશીટ
- શાળા/કોલેજની ફી ભર્યાની પહોંચ
- લાભાર્થીનું આધારકાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- બેંક ખાતાની નકલ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- High speed battery operated two wheeler ની ખરીદી કરવાની હોય તો ડ્રાઈવીંગ લાઈસન્સ
e Rickshaw Scheme Document
ગુજરાતના નાગરિકોને ઇ-રીક્ષાની ખરીદી માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂર પડશે.
- વ્યક્તિને ઈ-રીક્ષાની ખરીદી પર Three Wheeler નું ડ્રાઈવીંગ લાઈસન્સ
- વ્યક્તિનું આધારકાર્ડ
- સંસ્થાએ ત્રિ ચક્રી (ઈ-રીક્ષા) યોજના હેઠળ ખરીદી માટે સંસ્થાના રજીસ્ટ્રેશન માતેનું પ્રમાણપત્ર
- સંસ્થાનું બેંક એકાઉન્ટની નકલ
AICTE Pragati Scholarship 2022 | પ્રગતિ સ્કોલરશીપ યોજના | National Scholarship Portal
Gujarat e-Vehicle Scheme Application Form
ગુજરાતના નાગરિકોને Battery Operated Two Wheeler Scheme અને Battery Operated Three Wheeler Scheme Application Form નક્કી કરેલા છે. GEDA ની વેબસાઈટ પરથી અરજી ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે. આ અરજીપત્રક નીચેના બટન પરથી Download કરી શકાશે.
E Vehicle Two Wheeler Application Form pdf
Three Wheeler Application Form Pdf
ઈલેક્ટ્રીક વાહન માટે અરજી કરવાની પ્રક્રિયા
આ યોજનાનો લાભ લેવા માટે Gujarat Energy Development Agency – GEDA ની ઓફિશીયલ વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ મેળવવાના રહેશે. આ યોજનાનું Application Form વિનામૂલ્યે Download કરી શકાશે. ત્યારબાદ નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.
- લાભાર્થીએ પોતાના Application Form માં માંગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે.
- એપ્લિકેશન ફોર્મ ભરીને સાથે ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.
- ત્યારબાદ ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરીને એમ્પેનલ થયેલી કંપનીઓ પાસે સહિ-સિક્કા કરવાના રહેશે.
- અરજીપત્રકમાં માહિતી ભર્યા બાદ તથા મોડેલની પસંદગી કરીને પસંદ કરેલ ઉત્પોદકોના ડીલર્સ પાસે ફોર્મ જમા કરાવી શકાય.
- Electric Bike Subsidy in Gujarat નો લાભ લેવા માટે અરજી ફોર્મ GEDA ની ઓફિસ ખાતે પણ જમા કરાવી શકાય છે.
Gujarat Two Wheeler Scheme Online Registration
Gujarat Electric e-Vehicle Scheme Online Application લાભાર્થીઓ ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. ટુંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની ઓનલાઈન અરજીઓ ચાલુ કરવામાં આવશે. જેની ઓફિશીયલ નોટિફિકેશન Digital Gujarat Portal પર મૂકવામાં આવશે.

GEDA Bike Price List
ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી, ગુજરાત સરકાર દ્વારા આ યોજના માટે દ્વ્રિ ચક્રી વાહનો અને ત્રિ ચક્રી વાહનો માટે ભાવપત્રક તૈયાર કરેલા છે. ઈલેક્ટ્રીક વાહનની ખરીદી માટે નક્કી થયેલા ડીલર્સ પાસેથી ખરીદી કરી શકાશે. Electric Bike Price in Gujarat નીચે મુજબની લિંક પરથી Download કરી શકાશે.
Two Wheeler Price List 2021-22 | Click Here |
Three Wheelers Model and Price List 2021-22 | Click Here |
Two Wheeler Application Form and List of Documents | Click Here |
Documents Required for E-Rickshaw | Click Here |
Table Of e Bike Price in Gujarat
Two Wheeler Dealer List
Climate Change Department, Government of Gujarat દ્વારા Gujarat two wheeler scheme 2022 અન્વયે દ્વિ-ચક્રી વાહનની ખરીદી માટે માન્ય ડીલર્સ નક્કી કરેલા છે. આ Authorized Dealers List નીચે મુજબ આપેલ છે.
Hero Dealers | Click Here |
Ampere dealer panel Gujarat | Click Here |
Jitendra Ev Bikes Dealers | Click Here |
Electotherem Authorized Dealers | Click Here |
Viertric Motors Dealers | Click Here |
lords marks Industries Dealers | Click Here |
Okinawa Dealers | Click Here |
Overa E- Bikes Dealers | Click Here |
Raj Electromotives Dealers | Click Here |
ward wizard Dealers | Click Here |
Diwa Dealer List | Click Here |
FAQ of Gujarat State Electric Vehicle Scheme
- Two Wheeler અને Three Wheeler Scheme નો લાભ કોણે મળવાપાત્ર થાય?
આ યોજનાનો લાભ ગુજરાતના નાગરિકોને મળવાપાત્ર થશે.
- આ યોજનાનો લાભ લેવા માટે Online અરજી કરી શકાશે?
- Gujarat Government દ્વારા ઇલેક્ટ્રિક સ્કૂટર અને ઇ રીક્ષા માટે ઓનલાઇન અરજી કરવા માટે Digital Gujarat Portal પસંદ કરેલું છે, પરંતુ હાલમાં આ યોજના ઓનલાઇન ચાલુ કરેલ નથી જેથી લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે GEDA ની કચેરી ખાતે તથા એમ્પેનલ થયેલ ડિલર્સનો સંપર્ક કરવાનો રહેશે.
- Electric Vehicle Subsidy Gujarat Helpline Number કયો છે?
- આ યોજનાનો લાભ તથા વધુ માહિતી માટે GEDA દ્વારા સંપર્ક નંબર અને Email Id વેબસાઈટ પર આપેલા છે.
- Contact : +91-079-23257251 , 23257253
- Email : info@geda.org.in
- GEDA – Gujarat Energy Development Agency કચેરી સરનામું કયું છે?
- ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી, ચોથો માળ, બ્લોક નંબર-11 & 12, ઉદ્યોગભવન, સેકટર-11, ગાંધીનગર-382017, ગુજરાત