અમદાવાદ સહિત ગુજરાતમાં ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશન અપાયું, ગ્રેડિંગ પ્રમાણે પરિણામ અપાશે

ધોરણ 1 અને 2મા મોટા ભાગે પરીક્ષા યોજાઈ નથી, ઓરલ પરીક્ષા અને હોમ વર્ક અપાયું. ધોરણ 3 થી 8 સુધીના વિદ્યાર્થીઓની લેવાયેલી ઓનલાઇન પરીક્ષા તથા ઑફલાઈન પેપરને આધાર માર્ક્સ ગણી ગ્રેડ અપાશે. ગત વર્ષે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પાસ કરાચા હતા તેમ આ વર્ષે પણ ઓનલાઈન પ્રિલિમરી પરીક્ષાના આધારે પાસ કરાશે.
કોરોનાના કેસ વધતા ગુજરાત બોર્ડમાં ધોરણ 1 થી 9 અને 11માં માસ પ્રમોશન અપાયું છે. જ્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવાશે. માસ પ્રમોશન અપાશે તે વિદ્યાર્થીઓને પરિણામ અંગે સવાલ હવે જે અંગે પ્રાથમિક શિક્ષણ બોર્ડ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.તમામ વિદ્યાર્થીઓને માર્કસ નહીં પરંતુ ગ્રેડ આપવામાં આવશે.
Marks will be given on the basis of academic activity
Education was conducted online during the academic year 2020-21. An online examination was then held on the basis of the result and the activities assigned by the school during the current year and other academic activities.
Marks will be given on the basis of online examination
Virendrasinh Tomar, chairman of the school board, said that most of the examinations in Std. 1 and 2 were not held and only oral examinations and homework were given as the children were young. So that the marks will be calculated on the basis of this and the grade will be given on the basis of the online examination taken by the students from standard 3 to 8 and offline paper and other activities.
શૈક્ષણિક પ્રવૃત્તિના આધારે માર્ક્સ અપાશે
વર્ષ 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન શિક્ષણ ઓનલાઇન જ ચાલ્યું હતું. ત્યારે ઓનલાઇન પરીક્ષા યોજાઈ હતી જેનું પરિણામ તથા ચાલુ વર્ષ દરમિયાન સ્કૂલ તરફથી સોંપવામાં આવેલી પ્રવૃત્તિઓ તથા અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને આધારે માર્કસ આપવામાં આવ્યા છે અને કોઈ વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં નહી આવે પરંતુ ગ્રેડિંગ સિસ્ટમ પ્રમાણે પરિણામ આપવામાં આવશે.કોઈ પણ વિદ્યાર્થીને નાપાસ પણ કરવામાં નહીં આવે.
ઓનલાઈન પરીક્ષાના આધારે માર્ક્સ અપાશે
સ્કૂલ બોર્ડના ચેરમેન વિરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, ધોરણ 1 અને 2મા મોટા ભાગે પરીક્ષા યોજાઈ નથી અને બાળકો નાના હોય તેથી ઓરલ પરીક્ષા અને હોમ વર્ક જ આપવામાં આવ્યું હતું. જેથી તેના આધારે માર્કસ ગણવામાં આવશે તથા ધોરણ 3 થી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓની લેવાયેલી ઓનલાઇન પરીક્ષા તથા ઑફલાઈન પેપર તથા અન્ય પ્રવૃત્તિઓને આધારે માર્કસ ગણીને ગ્રેડ આપવામાં આવશે.
ઓનલાઈન પરીક્ષાના આધારે માર્ક્સ અપાશે
સ્કૂલ બોર્ડના ચેરમેન વિરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, ધોરણ 1 અને 2મા મોટા ભાગે પરીક્ષા યોજાઈ નથી અને બાળકો નાના હોય તેથી ઓરલ પરીક્ષા અને હોમ વર્ક જ આપવામાં આવ્યું હતું. જેથી તેના આધારે માર્કસ ગણવામાં આવશે તથા ધોરણ 3 થી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓની લેવાયેલી ઓનલાઇન પરીક્ષા તથા ઑફલાઈન પેપર તથા અન્ય પ્રવૃત્તિઓને આધારે માર્કસ ગણીને ગ્રેડ આપવામાં આવશે.
ગત વર્ષની માફક આ વર્ષે 9 અને 11ના વિદ્યાર્થી પાસ કરાયા
મદદનીશ જિલ્લા શિક્ષણાધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગત વર્ષે જે પ્રમાણે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યા હતા. તેમ અગાઉ આપેલી ઓનલાઇન પ્રિલિમરી પરીક્ષાના આધારે માર્કસની ગણતરી કરવામાં આવશે અને ધોરણ 10 અને 12 ની પરીક્ષા શિક્ષણ વિભાગ નક્કી કરે તે મુજબ લેવામાં આવશે.
Latest Samachar / Jobs
- वीडियो देखने के लिए यह क्लिक करें
- Hollywood actresses as my training data only goes up
- 7 Most Crypto-Accommodating Nations for Crypto Financial Investor
- Ashram Shala Recruitment 2022 Dahod Shikshan Sahayak
- PM Awas Yojana Beneficiary List 2022 How to Check
Education Wise Govt Jobs Vacancies 2021
Education | Salary | Apply Link |
---|---|---|
10th Pass Govt Jobs | Rs. 5,200 – 63,200 | Apply Now |
12th Pass Govt Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
Any Graduate Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
Central Govt Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
ITI Jobs | Rs. 5,200 – 29,200 | Apply Now |
Diploma Jobs | Rs. 5,200 – 35,000 | Apply Now |
B.Tech/BE Jobs | Rs. 15,000 – 1,00,000 | Apply Now |
Top Category Govt Jobs | Click Here More Details |
---|---|
Bank Jobs | Bank Jobs 2020 |
Police Jobs | Police Recruitment |
Railway Jobs | Railway Recruitment |
Navy Jobs | Navy Recruitment |
Forest Department Jobs | Forest Jobs |
Engineering Jobs | Govt Jobs For Engineers |
PSC Jobs | PSC Recruitment |