ઇજિપ્તમાં રેતીમાં દફનાવાયેલું 3400 વર્ષ જૂનું સોનાનું શહેર મળ્યું

ઇજિપ્તમાં રેતીમાં દફનાવાયેલું 3400 વર્ષ જૂનું સોનાનું શહેર મળ્યું, અહીં મળ્યું હતુ 10 કિલો સોનાથી બનેલા તૂતનખામેનની મમી
ઇજિપ્તના પુરાતત્ત્વવિદોને દક્ષિણના રાજ્ય લગ્ઝરમાં નીલ નદીના પશ્ચિમ કાંઠે ખોવાયેલું ‘સોનુંનું શહેર’ મળી ગયું છે. તે 1922માં ઇજિપ્તના સૌથી પ્રખ્યાત રાજા એટલે કે રાજા તૂતનખામેન (તુત)ની કબરની શોધ બાદ સૌથી મોટી ઉપલબ્ધિ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઇજિપ્તના પુરાતત્ત્વ મામલાના રાજ્ય મંત્રી રહી ચૂકેલા પુરાતત્ત્વવિદ જહી હાવાસે પોતાના ફેસબુક પેજ પર આ અંગે જાહેરાત કરી હતી. લગભગ 3,400 વર્ષ જૂનું આ શહેર લગ્ઝરમાં પ્રખ્યાત કિંગ્સ વેલીની પાસે રેતીમાં દફન કરાયેલું મળી આવ્યું છે. તે જ સ્થાન છે જ્યાથી તુતની કબર મળી હતીઆ કબરથી આ કબરમાંથી 10 કિલો સોનાથી બનેલા તૂતનખામેનના મમી સહિત આશરે 5 હજાર કિંમતી કલાકૃતિઓ પણ મળી આવી હતી. રસપ્રદ વાએ છે કે તે શોધ અજાણતાં થઈ છે. પુરાતત્ત્વવિદોની ટીમ તૂતનખામેનના શબગૃહ મંદિરની શોધખોળ કરતા-કરતાં આ દફનાવેલા સુધી પહોંચી ગયા હતા.

- The name of the city is Aten, founded by King Amenotepe-3, the ninth Pharaoh of the 18th dynasty. So let’s first look at the pictures of what has been found so far in the city of gold …
- During the excavation the tomb of a man was found, who had a weapon in the hand of the buried man and was tied with a rope. Reference; Jahi Hawas
- Colorful artefacts have been found in almost all homes in the city of Eton. It is believed that decoration was very important in ancient times in Egypt. Reference Jahi Hawas
- Archaeologistss have also unearthed beautiful artefacts made of colorful stones. These artifacts are being preserved scientifically. Reference: Jahi Hawas

- Such beautiful works of art are found in almost every such building throughout the city of Eton. Source: Reference: Jahi Hawas
- Houses built along the roadsides have been found in the city. The height of the jig-jag safety walls is 10 feet. Reference: Jahi Hawas
- Large earthen containers have also been found in the excavations. It was used to preserve grain, water and meat. Reference: Jahi Hawas
- Cow rearing was the norm in ancient Egypt. Archaeologists have unearthed beautiful clay artefacts. Reference: Jahi Hawas
List of excavated objects found in Egypt
10 ફૂટ ઉંચાઈવાળી ઊભેલી દિવાલો.
વહીવટી વિસ્તારની આજુબાજુ સાપ જેવી દિવાલો.
રસ્તાઓના કિનારે કિનારે બાંધવામાં આવેલા મકાનો.
દફનાવવામાં આવેલા એક વ્યક્તિની કબર.
ઓરડાઓમાં દફનાવવામાં આવેલી ગાય અને બળદની કબર.
એક મોટી બેકરી, જેમાં ભઠ્ઠી અને સ્ટોરેજ છે.
માટીની ઇંટ બનાવવાનું વર્કશોપ.
કાચ અને ધાતુને ઢાળવા માટેના સાંચા
કાળી કીટ એટલે કે ગુબરેલા જેવા પ્રાચીન ઇજિપ્તની પવિત્ર તાબીજ રિંગ્સ.
રંગીન માટીના વાસણ
દારૂના ઘડાં
માટીની ઇંટો જેના પર અમેનોટેપ -3 ના કાર્યો અંકિત છે. (કારતૂશ પ્રાચીન ઇજિપ્તનો અંડાકાર ચિત્રલિપિ હતી, જેના પર કોઈ શાહી નામ જ લખેલું હતું)
કાંતણ અને વણાટનાં સાધનો.
સુશોભન કલાકૃતિ
Education Wise Govt Jobs Vacancies 2021
Education | Salary | Apply Link |
---|---|---|
10th Pass Govt Jobs | Rs. 5,200 – 63,200 | Apply Now |
12th Pass Govt Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
Any Graduate Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
Central Govt Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
ITI Jobs | Rs. 5,200 – 29,200 | Apply Now |
Diploma Jobs | Rs. 5,200 – 35,000 | Apply Now |
B.Tech/BE Jobs | Rs. 15,000 – 1,00,000 | Apply Now |
Top Category Govt Jobs | Click Here More Details |
---|---|
Bank Jobs | Bank Jobs 2020 |
Police Jobs | Police Recruitment |
Railway Jobs | Railway Recruitment |
Navy Jobs | Navy Recruitment |
Forest Department Jobs | Forest Jobs |
Engineering Jobs | Govt Jobs For Engineers |
PSC Jobs | PSC Recruitment |