Share Your Friends

કોરોનાની ત્રીજી લહેરને માત આપવા સજ્જ છે DRDO હોસ્પિટલ; મેડિકલ-પેરામેડિકલ સ્ટાફને અપાશે તાલીમ

DRDO medical staff training


કોરોનાની સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો ઇલાજ થઇ રહ્યો છે. જોકે દેશનાં કેટલાંક શહેરમાં આર્મીના ડોકટરો કોરોનાગ્રસ્ત દર્દીઓનો ઇલાજ કરી રહ્યા છે, જે પૈકી અમદાવાદમાં રાજ્યની એકમાત્ર DRDO સંચાલિત હોસ્પિટલના નોડેલ ઓફિસર કર્નલ અરવિંદ કુમારે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાત કરી. માત્ર બીજી લહેર પૂરતું જ નહિ, પરંતુ સંભવિત ત્રીજી લહેર માટે અહીંના સ્થાનિક સ્ટાફને ખાસ તાલીમ આપી તૈયાર કરવામાં આવશે. DRDO હોસ્પિટલમાં અત્યારસુધી 1500 દર્દી દાખલ થયા છે, હાલ 300 દર્દી સારવાર લઇ રહ્યા છે, 900 દર્દી સાજા થઇ ઘરે પરત ફરી ચૂક્યા છે, જ્યારે બાકીના દર્દીનાં મોત થયાં છે.

અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા છે, પરંતુ પાછલા દિવસોના અનુભવોના આધારે હવે સ્થાનિક તબીબોને ખાસ તાલીમ કાર્યક્રમ હાથ ધર્યો છે, જેના ભાગરૂપે ડિફેન્સ મેડિકલ સ્ટાફ સિવાયના સ્થાનિક 90 ડોકટર અને 250 જેટલા પેરામેડિકલ સ્ટાફને તાલીમ અપાશે, જેમાં પ્રત્યક્ષ રીતે પેરામેડિકલ સ્ટાફને મેડિકલ ઇક્વિપમેન્ટનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય તથા જાળવણી કરી શકાય એ અંગે માહિતગાર કરવામાં આવશે, સાથે-સાથે તાલીમ મેળવનારા તમામ મેડિકલ સ્ટાફને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. બીજી લહેરમાં હવે કોરોના કેસ ઘટ્યા છે, જોકે ત્રીજી લહેરની ચર્ચા વચ્ચે હોસ્પિટલ-સંચાલકો કોઇ બાંધછોડ રાખવા નથી માગતા અને હમણાંથી જ ગમે તે સ્થિતિને પહોંચી વળવા માટે તાલીમ આપશે.

જ્યાં સુધી જરૂર હશે ત્યાં સુધી સેવા આપવા તૈયારી
હાલ DRDO હોસ્પિટલમાં 300 જેટલા દર્દી સારવાર લઇ રહ્યા છે, જ્યારે 900 જેટલા દર્દી સાજા થઇ પરત ફરી ચૂક્યા છે. જોકે આર્મી ડોકટરોની ટીમ કોરોનાને હળવાશમાં લેવા નથી માગતી, એટલે જ તેઓ ગમે તે સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે અને સતર્ક છે, જેથી તેઓ જ્યાં સુધી જરૂર રહેશે, ત્યાં સુધી સેવા આપવાની તૈયારી દર્શાવી રહ્યા છે. હાલ હોસ્પિટલમાં 450થી વધુનો ડિફેન્સ મેડિકલ સ્ટાફ કાર્યરત છે, જેમાં 200 જેટલા ડોકટર, જ્યારે બાકીના પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. આર્મી, નેવી અને એરફોર્સના ડોકટરનો અને પેરામેડિકલ સ્ટાફ સેવા આપે છે.

આર્મીના ડોકટર, પેરામેડિકલ સ્ટાફ માટે આ અલગ પ્રકારનો અનુભવ
અરબિંદ કુમારે જણાવ્યું હતું કે અત્યારસુધી કુદરતી આપત્તિ સમયે મેડિકલ કેમ્પસ સંચાલિત કર્યા, પરંતુ આ પ્રકારે મોટે પાયે હોસ્પિટલનું સંચાલન કરવું એ પહેલીવાર બન્યું. દેશને જ્યારે જરૂર હોય છે ત્યારે જવાનો હંમેશાં તૈયાર હોય છે. હોસ્પિટલમાં કાર્યરત આર્મીના ડોકટર અને પેરામેડિકલ સ્ટાફ માટે પણ આ અલગ પ્રકારનો અનુભવ છે. જવાનો દેશની સરહદો પર દુશ્મનો સામનો કરી લડત આપે છે, એ જ રીતે હોસ્પિટલમાં કોરોના સામે લડત આપી દર્દીને બચાવી રહ્યા છે.

Corona cases have come down in Ahmedabad, but based on recent experience, local doctors have now undergone a special training program, which will train 90 local doctors and 250 paramedical staff in addition to the defense medical staff, directly to better use paramedical staff medical equipment. Information will be provided on what can be done and maintained, as well as certificates will be given to all trained medical staff. Corona cases have now dropped in the second wave, although hospital-managers do not want to make any concessions in the midst of the third wave discussion and will train to deal with any situation right now.

Prepare to serve as long as needed
About 300 patients are currently being treated at the DRDO hospital, while about 900 patients have recovered and returned.  Although the team of Army Doctors does not want to take Corona lightly, that is why they are ready and vigilant to deal with any situation, so they are showing readiness to serve as long as needed. The hospital currently has more than 450 defense medical staff, including about 200 doctors and the rest paramedical staff. Serves doctors and paramedical staff from the Army, Navy and Air Force.

આર્મીના ડોકટરને સાંભળીને જ દર્દીઓમાં હકારાત્મક ઊર્જા આવે છે

દેશની અલગ અલગ આર્મી હોસ્પિટલમાં સેવા આપી ચૂકેલા અરવિંદ કુમારનું કહેવું છે કે દેશના લોકોને આર્મી પર ખૂબ જ ભરોસો છે અને લોકો આદર કરે છે. તેવામાં જ્યારે દર્દીઓ અહીં સારવાર માટે આવે છે ત્યારે આર્મીના ડોકટરો તેમનો ઇલાજ કરવાના છે, એ જાણીને જ દર્દીઓના મનમાં એક હકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે અને ઝડપી સાજા થશે એવો વિશ્વાસ પેદા થાય છે. અન્ય હોસ્પિટલો કરતાં DRDO-ધન્વંતરિ કોવિ઼ડ હોસ્પિટલનું વાતાવરણ અલગ છે.


કેવી રીતે થાય છે ડિફેન્સમાં ડોકટરની ભરતી ?
કર્નલ અરવિંદ કુમારના જણાવ્યા પ્રમાણે, વર્ષમાં 2 વાર આર્મીમાં ભરતી માટેની પ્રક્રિયા થાય છે, જેમાં MBBS કે સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરોની ભરતી થાય છે. ભરતી થયા બાદ આ ડોકટરોને લખનઉ ટ્રેનિંગ સેન્ટર ખાતે તાલીમ આપવામાં આવે છે. એ બાદ તેમને દેશના અલગ-અલગ આર્મી હોસ્પિટલ અથવા આર્મી કેમ્પ ખાતેની જવાબદારી સોંપવામાં આવે છે, જેમાં ડોકટરોને ડિફેન્સક્ષેત્રમાં સ્વરક્ષણ અને જવાનોને કઇ રીતે સારવાર કરવી એ અંગે તાલીમ આપવામાં આવે છે.

This different kind of experience for Army doctors, paramedical staff
Arvind Kumar said that so far medical campuses have been operated in times of natural calamities, but this is the first time such a large-scale hospital has been run.  The country is always ready to go when it needs to. This is also a different kind of experience for Army doctors and paramedical staff working in the hospital.  Jawano fights against enemies on the borders of the country, in the same way he fights against Corona in the hospital and saves the patient.

Share Your Friends
5 Thing to Know Russia Allow International Trade Don’t Miss 6 Things to know Crypto Currency BINANCE BNB hack Update 2022 Don’t Miss Planet Hollywood Las Vegas Miranda Lambert Few Things Don’t Miss 5 Thing to Know In Fallout New Vegas Game Don’t Miss Some Facts For Sara Lee WWE Wrestler Former Police Officer Attacks Thai Day Care Center Mass Killing