Share Your Friends

વેક્સિનેશનનો સ્લોટ બુક કરાવવા માટે આ વેબસાઇટ ઉપયોગ કરતાં હો તો ચેતી જજો.

Take app cowin

કોરોનાવાઈરસ વિરુદ્ધની લડાઈમાં હવે દેશમાં ત્રીજા ફેઝનું વેક્સિનેશન શરૂ થયું છે. વેક્સિનેશનના ઉત્સાહમાં લોકો હેકર્સનો શિકાર થતાં જોવા મળી રહ્યાં છે. વેક્સિનેશન સ્લોટ બુક કરાવવા માટે જો તમે પણ આડેધડ કોઈ પણ વેબસાઈટ કે એપનો ઉપયોગ કરી રહ્યા હો તો તમારે હવે ચેતી જવાની જરૂર છે. દેશની CERT (કમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમે) આ અંગે ચેતવણી આપતા કહ્યું છે, વેક્સિનેશન સ્લોટ બુક કરાવવાના નામે અનેક ફેક એપ એક્ટિવ થઈ છે આ પ્રકારની એપ પર લોગ ઈન થઈ ડિટેલ સબમિટ કરવા પર યુઝર છેતરપિંડીનો શિકાર બની શકે છે.

CERTએ ફેક કોવિન એપથી યુઝર્સને દૂર રહેવાની સલાહ આપી છે. હેકર્સ યુઝર્સને SMSનાં માધ્યમથી આ પ્રકારની ફેક એપ ઈન્સ્ટોલ કરાવી રહ્યા છે. જો તમને કોઈ પણ અનનોન સોર્સ પરથી વેક્સિન સ્લોટ બુક કરાવવા માટે મેસેજ આવે તો આવા સેન્ડરને તરત જ બ્લોક કરવા જોઈએ.

The third phase of vaccination has now begun in the country in the fight against coronavirus. In the excitement of vaccination, people are being seen falling prey to hackers. If you are also using any haphazard website or app to book a vaccination slot, you need to be alert now. The country’s CERT (Computer Emergency Response Team) has warned that a number of fake apps have been activated in the name of booking vaccination slots.

CERT has advised users to stay away from the Fake Coin app. Hackers are installing such fake apps through SMS to users. Such a sender should be blocked immediately if you receive a message from any unknown source to book a vaccine slot.

આ રીતે હેકર્સ યુઝર્સને શિકાર બનાવી રહ્યા છે

હેકર્સ યુઝર્સને વેક્સિનેશનની ફેક એપની APK લિંક SMSનાં માધ્યમથી મોકલી રહ્યા છે. યુઝર્સ આ પ્રકારની લિંક પર ક્લિક કરે તો આ લિંક પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર રિડાયરેક્ટ થાય છે. આ એપ ઈન્સ્ટોલ કરી તેને તમામ પરમિશન આપી પર્સનલ ડિટેલ સબમિટ કરવા માટે કહેવામાં આવે છે. આ પ્રકારની માહિતી સબમિટ કર્યા બાદ હેકર્સ યુઝર્સના ફોનનો પર્સનલ ડેટા ચોરી કરી તેમનું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે.

આ નામથી ફેક કોવિન એપ એક્ટિવ આ એપ કયારે download ના કરવી
Covid-19.apk
vaci_regis.apk
myvaccine_v2.apk
cov-regis.apk
vccin-apply.apk

વેક્સિન registration ની કોઈ પણ જાણકારી માટે અમને કૉમેન્ટ અથવા અમારા Whatapp ગ્રૂપ માં મેસેજ કરો.

આ પ્રકારની ફેક એપથી બચવા અને તમારો ડેટા સુરક્ષિત રાખવા આ વાતોનું ધ્યાન રાખો

હંમેશા ઓફિશિયલ કોવિન પોર્ટલ https://www.cowin.gov.in/home પરથી જ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવો.

ઈમેલ, SMS અને ફોન કોલ્સ થ્રુ આવતા ફેક ડોમેન્સથી બચીને રહો.

કોઈ પણ સાઈટ કે એપ પર લોગ ઈન કરતાં પહેલાં તેના URL ચેક કરો.

તમારા ફોનમાં ‘untrusted sources’નું સેટિંગ ઓફ રાખો.

અનનોન સોર્સ પરથી આવેલી .zip ફાઈલ ઓપન કરતાં બચો.

🏆 *ઓલરાઉન્ડર છે આ એપ:- ઓલ ઈન વન*

➟ *ફેસબુક વોટ્સએપના વિડીયો* ડાઉનલોડ કરી શકશો
➟ *ઇન્સ્ટા સ્ટોરી અને વિડીયો* ડાઉનલોડ કરી શકશો
➟*Snack વીડિયો* ડાઉનલોડ કરી શકશો
➟*What app સ્ટેટસ ડાઉનલોડ કરી શકો*
➟ વિડિયો *સ્લો મોશનમાં* જોઈ શકશો
➟ *વિડીયો ને ઓડિયો mp3* માં ફેરવી શકશો
➟ *મ્યુઝિક પ્લેયર/ઓડિયો પ્લેયર* તરીકે પણ કામ આપશે

આ એપ ને download કરવા આ લિંક પર ક્લિક કરો

👉 *https://bit.ly/3aCA9tl*
……………………………………..
*👍આવીજ મહત્વની જાણકારી માટે અમારા what app ગ્રૂપ માં જોડાવો🙏*


👉https://bit.ly/2PiwDsP

Share Your Friends