Take Special Care in Eating and Drinking as Follows – WHO

ખાણીપીણી તરીકે જમવામાં ખાસ ધ્યાન રાખવું; 5 ગ્રામથી વધારે મીઠું, 6 ચમચીથી વધારે ખાંડ નુકસાનકારક- WHO The coronavirus has once again exacerbated the problem. The new form of corona is more contagious and, if left unchecked, is like inviting an epidemic. Along with frequent hand washing, wearing masks and social distractions, you also need to pay more attention to your food and drink, as only a good diet will strengthen the immune system and you will be able to protect yourself from Korana. The WHO says what kind of food is necessary to avoid corona.
કોરોનાવાઈર સે એક વખત ફરીથી બધાની મુશ્કેલી વધારી દીધી છે. કોરોનાનું નવું સ્વરૂપ વધારે સંક્રામક છે અને જો બેદરકારી રાખવામાં આવે તો એ મહામારીને આમંત્રણ આપવા જેવી છે. વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે તમારી ખાણી-પીણી પર પણ વધારે ધ્યાન આપવાની જરૂર છે, કેમ કે સારી ડાયટથી જ ઈમ્યુન સિસ્ટમ મજબૂત થશે અને તમે પોતાની જાતને કોરાનાથી બચાવી શકશો. WHOએ જણાવ્યું છે કે, કોરોનાથી બચવા માટે કયા પ્રકારનો ખોરાક લેવો જરૂરી છે.


કોરોનાથી બચવા માટે ડાયટ કેવું હોઈ જોઈએ
તમારે ડાયટમાં ઘણા પ્રકારના તાજા ફળ અને અનપ્રોસેસ્ડ ફૂડ સામેલ કરવા જોઈએ, જેનાથી તમને જરૂરી વિટામિન, મિનરલ્સ, ફાઈબર,પ્રોટીન અને એન્ટિઓક્સિડન્ટ મળી શકે.
શાકભાજી વધારે રાંધીને ન ખાવા
દિવસમાં ઓછામાં ઓછા 5 કપ ફળ (4 સર્વિંગ્સ), 2.5 કપ શાકભાજી (5 સર્વિંગ્સ),180 ગ્રામ અનાજ અને 160 ગ્રામ મીટ અને સફરજન ખાવા. અઠવાડિયામાં 1-2 વખત રેડ મીટ ખાઈ શકો છો. સાંજના સમયે હળવી ભૂખ લાગે તો કાચા શાકભાજી અને તાજા ફળ ખાવા. શાકભાજીને વધારે રાંધીને ન ખાવી. નહીં તો તેના જરૂરી પોષક તત્ત્વો નષ્ટ થઈ જશે. જો તમે ડબ્બામાં બંધ ફળ અથવા શાકભાજી ખરીદો છો તો ધ્યાન રાખવું કે તેમાં મીઠું અને ખાંડ વધારે ન હોય.



Latest Samachar/ Jobs
- Ashram Shala Recruitment 2022 Dahod Shikshan Sahayak
- PM Awas Yojana Beneficiary List 2022 How to Check
- EQ Test Mandatory Railway Recruitment 2022 | Top Railway Job
- Jagannath Photo Frames 2022 || Jagannath Rathyatra Live
- GSECL Recruitment 2022 Vidyut Sahayak Helper All ITI Trade


What should be the diet to avoid corona
You should include a variety of fresh fruits and unprocessed foods in your diet so that you can get the vitamins, minerals, fiber, protein and antioxidants you need.
Do not overcook vegetables Eat at least 5 cups of fruit (4 servings), 2.5 cups of vegetables (5 servings), 180 grams of grains and 160 grams of meat and apples a day. You can eat red meat 1-2 times a week . If you feel mild hunger in the evening, eat raw vegetables and fresh fruits. Do not overcook vegetables. Otherwise its essential nutrients will be lost. If you buy canned fruits or vegetables, be careful not to add too much salt and sugar.
Education Wise Govt Jobs Vacancies 2021
Education | Salary | Apply Link |
---|---|---|
10th Pass Govt Jobs | Rs. 5,200 – 63,200 | Apply Now |
12th Pass Govt Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
Any Graduate Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
Central Govt Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
ITI Jobs | Rs. 5,200 – 29,200 | Apply Now |
Diploma Jobs | Rs. 5,200 – 35,000 | Apply Now |
B.Tech/BE Jobs | Rs. 15,000 – 1,00,000 | Apply Now |
Top Category Govt Jobs | Click Here More Details |
---|---|
Bank Jobs | Bank Jobs 2020 |
Police Jobs | Police Recruitment |
Railway Jobs | Railway Recruitment |
Navy Jobs | Navy Recruitment |
Forest Department Jobs | Forest Jobs |
Engineering Jobs | Govt Jobs For Engineers |
PSC Jobs | PSC Recruitment |