કોરોના વેક્સિન મુકાવવામાં ડરતા હતા લોકો ; હવે સરકારે એવી ઓફર આપી કે લાઇનો લાગી

- ચીનમાં સરકાર લોકોને વેક્સિનેશન તરફ આકર્ષિત કરવા માટે વિવિધ પ્રકારની ઓફર આપી રહી
- લોકોને સ્ટોર કૂપન અને કરિયાણાના સામાન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું
કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ છે. એક તરફ જ્યારે આ મહામારીએ આખા વિશ્વમાં કોહરામ મચાવ્યો છે, ત્યારે ચીને મોટા પાયે આ પ્રકોપ પર નિયંત્રણ મેળવી લીધો છે. તેમાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે વેક્સિનેશને. ચીન જેવા વિશાળ વસ્તીવાળા દેશમાં ત્યાંની સરકાર લોકોને વેક્સિનેશન તરફ આકર્ષિત કરવા માટે વિવિધ પ્રકારની ઓફર આપી રહી છે.
People who do not want to be vaccinated are being encouraged to get vaccinated and for this they are being given free eggs, store coupons and discounts on groceries. Its benefits have also been seen there and the vaccination campaign has accelerated.
જે લોકો વેક્સિન ન લેવાની ઇચ્છા ધરાવતા લોકોને વેક્સિન અપાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અને આ માટે તેઓને મફત ઇંડા, સ્ટોર કૂપન અને કરિયાણાના સામાન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેના ફાયદા પણ ત્યાં જોવા મળ્યા છે અને વેક્સિનેશન અભિયાન ઝડપી બન્યું છે.
In 2019, corona-infected patients were first identified in China. People in Wuhan’s hospitals became aware of the virus after a fever, cough and difficulty breathing. The government imposed a lockdown in the city and Hubei region for more than two months in January 2020 due to the resurgence of the transition.
China has overcome the virus through strict border controls and rapid lockdowns. Lockdown is mitigated whenever the transition is low and is tightened again as the transition increases. Many people do not want to be vaccinated due to the decline in transition and this is the reason why the Chinese government is attracting people for vaccination by making enticing offers.
ચીનમાં વેક્સિનેશનની ધીમી શરૂઆત બાદ દરરોજ લાખો લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે, જેમાં આ ઓફરોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. માત્ર26 માર્ચે ત્યાં 6.1 મિલિયન ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. એક ટોચના સરકારી ડોક્ટર, ઝોંગ નાનશને જૂન સુધીમાં દેશના 1.4 બિલિયન લોકોમાંથી 560 મિલિયન લોકોને વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
વર્ષ 2019માં ચીનમાં પ્રથમ વાર કોરોનાથી સંક્રમિત દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી. વુહાનની હોસ્પિટલોમાં તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં મુશ્કેલી પછી વાયરસની જાણકારી લોકોને થઈ હતી. સરકારે જાન્યુઆરી 2020માં સંક્રમણના ફરીથી ફેલાવાને કારણે બે મહિનાથી વધુ સમય માટે શહેર અને હુબેઇ ક્ષેત્રમાં લોકડાઉન લગાવી દીધું હતુ.
ચીને કડક બોર્ડર નિયંત્રણો અને ઝડપી લોકડાઉન દ્વારા વાયરસ પર કાબૂ મેળવ્યો છે. જ્યારે પણ સંક્રમણ ઓછું થાય છે ત્યારે લોકડાઉન હળવું કરવામાં આવે છે અને જેમ જેમ સક્રમણ વધે છે ત્યારે તેને ફરીથી કડક કરી દેવામાં આવે છે. સંક્રમણમાં ઘટાડો થવાને કારણે ઘણા લોકો વેક્સિન લેવાનું ઇચ્છતા નથી અને આ જ કારણ છે કે ચીનની સરકાર લોભામણી ઓફરો આપીને લોકોને વેક્સિનેશન માટે આકર્ષિત કરી રહી છે.
Latest samachar/ Jobs
- वीडियो देखने के लिए यह क्लिक करें
- Hollywood actresses as my training data only goes up
- 7 Most Crypto-Accommodating Nations for Crypto Financial Investor
- Ashram Shala Recruitment 2022 Dahod Shikshan Sahayak
- PM Awas Yojana Beneficiary List 2022 How to Check
Education Wise Govt Jobs Vacancies 2021
Education | Salary | Apply Link |
---|---|---|
10th Pass Govt Jobs | Rs. 5,200 – 63,200 | Apply Now |
12th Pass Govt Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
Any Graduate Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
Central Govt Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
ITI Jobs | Rs. 5,200 – 29,200 | Apply Now |
Diploma Jobs | Rs. 5,200 – 35,000 | Apply Now |
B.Tech/BE Jobs | Rs. 15,000 – 1,00,000 | Apply Now |
Top Category Govt Jobs | Click Here More Details |
---|---|
Bank Jobs | Bank Jobs 2020 |
Police Jobs | Police Recruitment |
Railway Jobs | Railway Recruitment |
Navy Jobs | Navy Recruitment |
Forest Department Jobs | Forest Jobs |
Engineering Jobs | Govt Jobs For Engineers |
PSC Jobs | PSC Recruitment |