જો એક્ટિવ નહીં હોવ તો કોરોના તમારા માટે વધારે જોખમી છે; જાણો અમેરિકાની સ્ટડી શું કહે છે

કોરોનાનાં વધતા આંકડા જોઈને જો તમને પણ ડર લાગતો હોય તો એક્સર્સાઈઝ કરવાનું શરૂ કરો. આવું અમે નહીં, પરંતુ અમેરિકાના કેલિફોર્નિયામાં 48 હજાર કોરોના દર્દીઓ પર કરવામાં આવેલી એક સ્ટડી કહી રહી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જે લોકો ફિઝિકલી એક્ટિવ છે, એટલે કે નિયમિત કસર કરે છે તેમને કોરોના એટલો નુકસાન પહોંચાડતો નથી જેટલું નિષ્ક્રિય અથવા આળસુ લોકોને પહોંચાડે છે. જે લોકો નિયમિત એક્સર્સાઈઝ કરે છે, તેમને કોરોનાનાં ગંભીર લક્ષણ થવાનું અને મૃત્યુનું જોખમ સૌથી ઓછું છે.
કેલિફોર્નિયામાં કોરોનાના દર્દીઓ પર આ સ્ટડી કરવામાં આવી છે. તેમાં લોકોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યા છે- 1. એવા લોકો જે અઠવાડિયામાં 10 મિનિટથી ઓછી શારીરિક ગતિવિધિમાં સક્રિય રહે છે, 2. એવા લોકો જે અઠવાડિયામાં 10 મિનિટથી 149 મિનિટ સુધી સક્રિય રહે છે અને 3. એવા લોકો જે 150 મિનિટથી વધારે કસરત કરે છે.
જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી 48 હજારથી વધારે કોવિડ-19 દર્દીઓનું ધ્યાન રાખવામાં આવ્યું. તેમાં જે પરિણામો સામે આવ્યા, તે દર્શાવે છે કે જે લોકો અઠવાડિયામાં 2.5 કલાક સક્રિય રહે છે, તેમની તુલનામાં ઓછા સક્રિય લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના વધારે છે. સક્રિય પ્રવૃત્તિ કરતા લોકોની તુલનાએ ઓછી પ્રવૃત્તિવાળા લોકોનાં મોત પણ 2.5 ગણા વધારે થયા.

આ સ્ટડી દર્શાવે છે કે, જે લોકોને હૃદયની બીમારી, ડાયાબિટીસ, કિડનીની બીમારી અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હતી, તેમની તુલનામાં ઓછી સક્રિયતા તેમના માટે વધારે ઘાતક સાબિત થઈ. જે લોકોના પહેલાથી જ ઓર્ગન ટ્રાન્સ્પ્લાન્ટ થયા છે અથવા ઈન્ફેક્શનના સમયે પ્રેગ્નન્ટ હતા, તેમને હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ સાચવેચી હતું. સ્ટડીમાં અમેરિકાના 48 હજાર 440 લોકો સામેલ થયા. તેમાંથી 14.4% છેલ્લા 2 વર્ષથી કોઈના કોઈ શારીરિક પ્રવૃતિમાં સામેલ નથી થયા. 79.1% લોકોએ હળવી એક્સર્સાઈઝ કરી અને 6.4% લોકો દર અઠવાડિયે ઓછામાં ઓછી 150 મિનિટ એક્સર્સાઈઝ કરતા હતા.
The study was performed on corona patients in California. It is divided into three groups – 1. People who are active for less than 10 minutes a week, 2. People who are active for 10 minutes to 149 minutes a week, and 3. People who exercise for more than 150 minutes.
More than 48,000 Kovid-19 patients were cared for from January to October. The results showed that less active people were more likely to be hospitalized than those who remained active 2.5 hours a week. People with less activity also had 2.5 times more deaths than those with active activity.

એક્સર્સાઈઝ શા માટે કોરોનાથી બચાવવામાં અસરકારક છે
રોગપ્રતિકારક શક્તિ વધારે છે –
ઘણા રિસર્ચમાં એ જાણવા મળ્યું છે કે, કસરત કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. શરીરની આ રોગપ્રતિકારક ક્ષમતા કોરોનાની સામે લડવામાં અસરકારક છે.
ફેફસાં મજબૂત રહે છે-
એક્સર્સાઈઝ કરતા લોકોના શરીરમાં ઓક્સિજન વધારે વપરાય છે. આ ઊણપને પૂરી કરવા માટે શરીર ઝડપથી શ્વાસ લે છે અને ફેફસાંની કસરત થાય છે. તે મજબૂત થાય છે. કોરોનાથી સૌથી વધારે મૃત્યુ ફેફસાંમાં સંક્રમણથી થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં ફેફસાંનું ધ્યાન રાખવું સૌથી વધારે જરૂરી છે.
ઘરે કેવી રીતે એક્સર્સાઈઝ કરવી?
કોરોનાનાં કારણે એક્સર્સાઈઝ માટે ઘરેથી બહાર જવું અત્યારે સુરક્ષિત વિકલ્પ નથી. આવી સ્થિતિમાં તમે તમારા ઘરમાં જ એક્સર્સાઈઝ કરી શકો છો. ઘરનો હોલ, બાલકની, છત અથવા આંગણાનો ઉપયોગ કરી શકાય છે. હળવી એક્સર્સાઈઝ જેમ કે ચાલવું, દોરડા કૂદવા. આ એક્સર્સાઈઝ તમારા પરિવારના સભ્યોની સાથે પણ કરી શકો છો. તે તમારા શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહેશે.
WHO શું કહે છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, એક સ્વસ્થ વ્યક્તિએ સપ્તાહમાં 150-300 મિનિટ સુધી હળવી એક્સર્સાઈઝ કરવી જોઈએ. એક્સપર્ટ્સનું કહેવું છે કે, ચાલવું, દોડવા જેવી હળવી કસરતની સાથે રેઝિસ્ટન્સ એક્સર્સાઈઝ જેમ કે પુશઅપ, સ્ક્વાટ્સ અને પ્લેંક પણ કરતા રહેવું જોઈએ. આ સખત કસરતથી સ્નાયુઓ મજબૂત થાય છે. કેલરી બર્ન થાય છે. વજન ઘટે છે. જો કે, દરેક વ્યક્તિની શરીરની રચના, ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓના લીધે, તેમની પદ્ધતિ અલગ હોય છે. કોઈપણ એક્સર્સાઈઝ કરતા પહેલા તમારે તમારા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.
Latest Samachar / Jobs
- वीडियो देखने के लिए यह क्लिक करें
- Hollywood actresses as my training data only goes up
- 7 Most Crypto-Accommodating Nations for Crypto Financial Investor
- Ashram Shala Recruitment 2022 Dahod Shikshan Sahayak
- PM Awas Yojana Beneficiary List 2022 How to Check
Education Wise Govt Jobs Vacancies 2021
Education | Salary | Apply Link |
---|---|---|
10th Pass Govt Jobs | Rs. 5,200 – 63,200 | Apply Now |
12th Pass Govt Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
Any Graduate Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
Central Govt Jobs | Rs. 5,200 – 92,300 | Apply Now |
ITI Jobs | Rs. 5,200 – 29,200 | Apply Now |
Diploma Jobs | Rs. 5,200 – 35,000 | Apply Now |
B.Tech/BE Jobs | Rs. 15,000 – 1,00,000 | Apply Now |
Top Category Govt Jobs | Click Here More Details |
---|---|
Bank Jobs | Bank Jobs 2020 |
Police Jobs | Police Recruitment |
Railway Jobs | Railway Recruitment |
Navy Jobs | Navy Recruitment |
Forest Department Jobs | Forest Jobs |
Engineering Jobs | Govt Jobs For Engineers |
PSC Jobs | PSC Recruitment |